એક મચ્છર.. એની ગર્લફ્રૅન્ડને….
એક મચ્છર.. એની ગર્લફ્રૅન્ડને….
ડાર્લિંગ.. હું તારામાટે સિંહ🦁નોશીકાર કરી લાવીશ..!
મચ્છરી : સારૂં.. સુઈજા શાંતિ થી..,
મચ્છર : હું તારા માટે હાથી🐘નુંલોહી ચુસી લાવીશ…,
મચ્છરી : હા બકા…!સુઇ...
ડોક્ટરે ભુરા ને કહ્યું કે હવે તું અમર થઈ ગયો
ભુરા એ ડોકટર ને ફોન કર્યો :
ડોકટર સાયબ,મે કોરોનાથી બચવા અમુક ઉપાય ચાલુ કર્યા છે,જેવા કે,યોગ,વોકીંગ,લીંબુ પાણી,હળદર વાળુ દુધ,ફણગાવેલ કઠોળ,લસણ,બદામ,આદુ,મીથીલીન બ્લુ,સુંઠ,અજમો,કપુર,લવીંગની પોટલી એ પણ...
“કાં અડધી આવે,કાં આખી આવે….’પોણી’ ન મળે.”
😂
મહેસાણી ભાઈ સૌરાષ્ટ્રમાં ચાની લારી પાસે જઈ, ચાનો ઓર્ડર આપી ને બોલ્યા,'પોણી આલજે'સૌરાષ્ટ્રવાળાએ સ્પષ્ટ કહ્યું," કાં અડધી આવે,કાં આખી આવે….'પોણી' ન મળે."
😜





