Home ENTERTAINMENT BOLLYWOOD સમંદર મે નહાકર ઔર ભી નમકીન હો ગઇ હો, Namrata Mallaની Hot...

સમંદર મે નહાકર ઔર ભી નમકીન હો ગઇ હો, Namrata Mallaની Hot અદા પર ફીદા ફેન્સ

0

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા ઘણા સિતારા છે, જેમને ફેન્સે રાતો રાત સ્ટાર બનાવ્યા હોય. જેમાથી એક નામ છે નમ્રતા મલ્લા (Namrata Malla). આ અભિનેત્રી ભોજપુરી સિનેમાની સૌથી સ્ટાઇલિશ અને હોટ એક્ટ્રેસ છે.

અભિનયની સાથે સાથે નમ્રતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ફોકસ કરે છે. પર્સનલ હોય કે પ્રોફેશનલ તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર જરૂર કરે છે. ઇન્સ્ટા પર નમ્રતાનું ફેન્સ ફોલોઇંગ પણ જોરદાર છે.

ફરી એકવાર નમ્રતાએ પોતાના ફેન્સને સિઝલિંગ અવતારથી રૂબરૂ કરાવ્યા છે. ખેસારી લાલ યાદવના ‘દો ઘૂંટ’ ગીતની હોટ અદાકારાએ પોતાના ઇન્સ્ટા પર આગ લગાવનારી તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં નમ્રતા દરિયામાં બિકિની નહાતી દેખાઇ રહી છે. દરિયાની લહેરોની વચ્ચે નમ્રતાએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેણે બિકિની પહેરી છે, તેના વાળ ભીના છે અને તેની અદા હંમેશની જેમ સ્ટનિંગ છે જેણે ફેન્સના દિલોમાં ખલબલી મચાવી દીધી છે.

બિકિનીની સાથે સાથે નમ્રતાએ ન્યૂડ મેકઅપ કરાવ્યો છે, લૂકને સ્ટાઇલિશ બનાવવા માટે કાનમાં ઇયરિંગ્સ પહેર્યા છે. ઉપરથી નમ્રતાની સ્માઇલે આખા લૂક પર ચાર ચાંદ લગાવી દીધા છે.

આ પહેલા પણ નમ્રતાએ આવા અનેક ફોટોશૂટ કરાવેલા છે, જેમાં તેણે બોલ્ડનેસના તમામ રેકોર્ડ તોડ્યા છે. ટૂંક સમયમાં જ નમ્રતા તેલગૂ ફિલ્મમાં આઇટમ સોંગમાં પોતાની અદા વિખેરતી જોવા મળશે.

PHOTOS:Namrata Malla Instagram

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version