JOKES “કાં અડધી આવે,કાં આખી આવે….’પોણી’ ન મળે.” By FRN Post - December 14, 2021 0 Share FacebookTwitterPinterestWhatsApp 😂 મહેસાણી ભાઈ સૌરાષ્ટ્રમાં ચાની લારી પાસે જઈ, ચાનો ઓર્ડર આપી ને બોલ્યા,‘પોણી આલજે’સૌરાષ્ટ્રવાળાએ સ્પષ્ટ કહ્યું,” કાં અડધી આવે,કાં આખી આવે….‘પોણી’ ન મળે.” 😜