spot_img
Wednesday, 26 Nov, 2025
HomeENTERTAINMENTBOLLYWOODઆખરે જાહ્નવી કપૂરે આવા ફોટા કેમ શેર કર્યા ?

આખરે જાહ્નવી કપૂરે આવા ફોટા કેમ શેર કર્યા ?

મિત્રો સાથે જાહ્નવી કપૂરે કંઇક એવી રીતે એન્જોય કર્યો વિકેન્ડ.. કે તસવીરો જોઇને આપ પણ થઇ જશો ખુશખુશાલ..

ધડક ફિલ્મથી લાઇમ લાઇટમાં આવેલી જાહ્નવી કપૂરે પોતાની ક્યુટનેસથી પોતાનું ફેનફોલોઇંગ ખૂબ જ વધાર્યું છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેનાર જાહ્નવી કપૂરે વેસ્ટર્નથી લઇને ટ્રેડિશનલ અને બિકિની ડ્રેસથી લઇને ટ્રાઉસર વેઅરમાં પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાની તસવીરો ટ્વીટર એકાઉન્ટ પર હંમેશા શેર કરે છે અને જાણ કરે છે કે તે શું કરી રહી છે, જેને પગલે જાહ્નવીના ફેન્સ હંમેશા તેનાથી અપડેટ રહે છે. જાહ્નવીએ હાલમાં જ પોતાના મિત્રો સાથે વિકેન્ડ એન્જોય કર્યાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

બ્યૂટિફૂલ જાહ્નવીએ બ્લેક કલરની બિકીનીમાં પણ એક તસવીર પોસ્ટ કરી છે. સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતા કરતા જાહ્નવીએ આ ફોટો શૂટ કરાવ્યું છે.

જાહ્નવી કપૂરની હોટ ટ્રીપ

એટલું જ નહીં જાહ્નવીએ પોતાના મિત્રોની સાથે સનસેટની પણ મજા માણી, જેની તસવીર પણ જાહ્નવીએ શેર કરી છે. આ તસવીરો જોઇને એટલું ચોક્કસ અનુમાન લગાવી શકાય કે જાહ્નવીએ વીકેન્ડ કેટલો એન્જોય કર્યો હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments