Home BUSINESS ગ્રીન એનર્જી સેક્ટરમાં ગૌતમ અદાણીની મોટી છલાંગ

ગ્રીન એનર્જી સેક્ટરમાં ગૌતમ અદાણીની મોટી છલાંગ

દેશના સૌથી મોટા બિઝનેસમેન ગૌતમ અદાણી ગ્રીન એનર્જી સેક્ટરમાં સૌથી મોટી છલાંગ મારવા જઈ રહ્યા છે.

0

દેશના સૌથી મોટા બિઝનેસમેન ગૌતમ અદાણી ગ્રીન એનર્જી સેક્ટરમાં સૌથી મોટી છલાંગ મારવા જઈ રહ્યા છે. આ માટે ગૌતમ અદાણીએ ૭૦ અબજ ડોલરના મૂડી રોકાણ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં ગૌતમ અદાણીને આ મૂડી રોકાણમાં અનિલ નામની કંપનીની પણ મદદ મળવા જઈ રહી છે, ANIL એ અદાણી ગ્રૂપની જ કંપની છે.

આ કંપની ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ઉપરાંત ઓછા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન કરીને વીજળી ઉત્પાદન battery પવન ઉર્જા સોલર ઉર્જા ઉત્પાદન પર ભાર મૂકશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version