Home HEALTH & FITNESS Tulsi: લીલી તુલસી ગુણકારી તો ખરી જ પરંતુ સુકાયેલી માલામાલ કરી શકે...

Tulsi: લીલી તુલસી ગુણકારી તો ખરી જ પરંતુ સુકાયેલી માલામાલ કરી શકે છે !

Tulsi Plant leaf: તુલસીના છોડના સુકાયેલા પાનના લાભદાયી ટોટકા ચોક્કસ જાણી લો..જે આપને કરી શકે છે અમીર..

0

ભારતીય સંસ્કૃતિમાં તુલસીના છોડનું પૌરાણિક મહત્વ રહેલું છે. દેવો ઋષિમુનિઓ તુલસીની પુજા કરતા આવ્યા છે. અનાદીકાળથી ચાલી આવતી પરંપરા ભારતીય સંસ્કૃતિમાં હાલમાં પણ અવિરત છે. આપણે સૌ તુલસીના ગુણથી તો વાકેફ છીએ, પરંતુ સુકાઇ ગયા બાદ પણ તે કેટલી ગુણકારી અને લાભદાયી છે તે પણ જાણવું જરૂરી છે.

તુલસીના છોડનું જેટલું મહત્વ રહેલું છે, તેટલું જ મહત્વ તેના પાનનું રહેલું છે, ભલે તે લીલા હોય કે સુકાયેલા. આપને એવું આશ્ચર્ય થતું હશે કે તુલસી જ્યારે લીલીછમ હોય ત્યારે તો ઉપયોગી હોય જ છે, પરંતુ તેના પાન જ્યારે સુકાઇ જાય ત્યારે તેનો શું ઉપયોગ થતો હશે વળી ? તો આવો એ પણ જાણી લઇએ કે આખરે સુકાયેલા તુલસીના પાન કેવી રીતે ઉપયોગમાં આવે છે?

આપણા ઘરના આંગણની તુલસી લીલી હોય ત્યારે તે પવિત્ર અને અતિગુણકારી હોય છે, તેના વૈદિક અને વિધિવત અનેક ફાયદા છે. પરંતુ તેના સુકાયેલા પાનના ટોટકા એટલે કે ઉપાય કરવાથી આપના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. આ ઉપાય કરવાથી લક્ષ્મીજી હંમેશા પ્રસન્ન રહે છે. શું છે આ ઉપાય અને કેવી રીતે તેનો અમલ કરશો આવો જાણીએ.

લક્ષ્મી લાવશે તુલસી:

આ સિવાય પણ તુલીસીના પાનન ખુબ જ લાબદાયી અને ગુણકારી છે. તુલસીના પાનથી શરદી અને ખાંસીમાં પણ રાહત મળે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version