Home VIRAL NEWS એક વિવાહ આવા પણ..

એક વિવાહ આવા પણ..

અને વરસાદે બગાડી લગ્નની મજા...

0

હમણા હમણાથી વાતાવરણ એવી રીતે બદલાય છે કે જાણે ઋતુઓ ખુદ એમના કાબુમાં નથી.. ક્યારેક ઠંડી અનુભવાય છે ક્યારેક ગરમી તો વળી ક્યારે વરસાદ વરસી પડે છે. હાલ ભલે શિયાળાની ઋતુ ચાલી રહી છે, પરંતુ ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવી જાય છે અને વરસાદ વરસી પડે છે. હવે લગ્નગાળામાં જેણે લગ્ન નિર્ધારી લીધા છે એમના પર તો જાણે આફત જ આવી પડી છે. કેમને જાનૈયાઓ જાન જોડીને રસ્તા પર બેન્ડ બાઝા લઇને નીકળે છે પરંતુ અચાનક વરસાદ વરસી પડે છે.. અને સર્જાય છે કઇક આવા હાસ્યાસ્પદ દ્રશ્યો..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version