Home COVER STORY PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, તમામને મળશે JOB

PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, તમામને મળશે JOB

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક મંત્રાલયમાં ખાલી પડેલી જગ્યાઓને તાત્કાલિક ધોરણે ભરવાનો આદેશ આપ્યો છે.

મોદી સરકારે આવનારા ભવિષ્યમાં 10 લાખ નોકરી આપવાનું અભિયાન હાથ ધર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ આ અંગે નિર્દેશ આપ્યા છે કે આવનારા દોઢ વર્ષમાં લગભગ 10 લાખથઈ વધુ નોકરીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ લોકોને સરકારના વિભિન્ન વિભાગો અને મંત્રાલયોમાંથી કામ મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં આ અંગેની પોસ્ટ કરી. પ્રધાનમંત્રીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં કર્માચારીઓની સંખ્યાની સમિક્ષા કરી. ત્યાર બાદ નિર્દેશ કર્યા કે આવનારા 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોને સરકારી નોકરી આપવામાં આવે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version